શિલ્પા ‘સુપર ડાન્સર ચેપ્ટર 2’ના સેટ પર…

0
1894
બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી-કુન્દ્રાએ 19 ફેબ્રુઆરી, સોમવારે મુંબઈમાં ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર 2’ના સેટ પર હાજરી આપી હતી. સેટ પર શિલ્પા ઉપરાંત સન્ની સિંહ, નુસરત ભરૂચા, કાર્તિક આર્યન, જય ભાનુશાલી, ગીતા કપૂર પણ નજરે પડે છે.