શિલ્પાએ ધૂમધામથી કર્યું ગણપતિ વિસર્જન…

0
2477
બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ગણેશ ચતુર્થી નિમિત્તે મુંબઈમાં એનાં નિવાસસ્થાને દોઢ દિવસના ગણપતિની સ્થાપના કરી હતી. શુક્રવારે સાંજે એણે પરિવારજનો અને મિત્રોની સાથે ગણપતિનું ધૂમધામથી અને વિસર્જન કર્યું હતું. સરઘસ વખતે એ અને એનો પતિ રાજ કુન્દ્રા ખૂબ નાચ્યાં હતાં. શિલ્પાએ નાશિક ઢોલ પણ વગાડ્યો હતો.