શમિતા શેટ્ટીએ ઉજવ્યો 39મો જન્મદિવસ…

0
1439
બોલીવૂડ અભિનેત્રી શમિતા શેટ્ટીએ 2 ફેબ્રુઆરી, શુક્રવારે મુંબઈમાં પોતાનાં નિવાસસ્થાને એનાં મિત્રોની સાથે પોતાનાં 39મા જન્મદિવસની ઉજવણી કરી હતી.