શૂ રેન્જના લોન્ચ પ્રસંગે સૈયામી, રોહિત, પોલાર્ડ…

0
1428
બોલીવૂડ અભિનેત્રી સૈયામી ખેર, ક્રિકેટર રોહિત શર્મા અને કાઈરન પોલાર્ડે 9 એપ્રિલ, સોમવારે મુંબઈમાં એડિડાસ કંપનીની એક શૂ રેન્જના લોન્ચ પ્રસંગે હાજરી આપી હતી અને તસવીરકારોને પોઝ આપ્યા હતા.
સૈયામી ખેર
કાઈરન પોલાર્ડ
સૈયામી ખેર
રોહિત શર્મા, સૈયામી ખેર, કાઈરન પોલાર્ડ

રોહિત શર્મા, સૈયામી ખેર, કાઈરન પોલાર્ડ
રોહિત શર્મા