ટીવી ડાન્સ રિયાલિટી શોનાં સેટ પર રાની…

0
1265
બોલીવૂડ અભિનેત્રી રાની મુખરજીએ 26 માર્ચ, સોમવારે મુંબઈમાં ટેલિવિઝન ડાન્સ રિયાલિટી શો ‘DID Lil Masters’ના સેટની મુલાકાત લઈને સ્પર્ધકોનો જુસ્સો વધાર્યો હતો.

શોનાં સંચાલક જય ભાનુશાલી, જજીસ – ચિત્રાંગદા સિંહ, માર્ઝી પેસ્તનજી અને સિદ્ધાર્થ આનંદ સાથે રાની મુખરજી.

રિયાલિટી શોની એક જજ ચિત્રાંગદા સિંહ