‘રેઈડ’નું પ્રમોશન કરતી ઈલિયાના…

0
1450
બોલીવૂડ અભિનેત્રી ઈલિયાના ડીક્રૂઝે તેની આગામી હિન્દી ફિલ્મ ‘રેઈડ’ના પ્રમોશન માટે 3 માર્ચ, શનિવારે મુંબઈમાં તસવીરકારોને પોઝ આપ્યાં હતાં. રાજકુમાર ગુપ્તા દ્વારા દિગ્દર્શિત, રિતેશ શાહ દ્વારા લિખિત અને અજય દેવગન, ઈલિયાના ડીક્રૂઝ, સૌરભ શુક્લા અભિનીત ક્રાઈમ ડ્રામા ફિલ્મ ‘રેઈડ’ આવતી 16 માર્ચે રિલીઝ થવાની છે.