પ્રિયંકા-નિક મેહરાંગઢ કિલ્લાની મુલાકાતે…

0
1037
બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને એનો ફિયાન્સ અમેરિકન સિંગર નિક જોનાસ રાજસ્થાનના જોધપુરમાં મેહરાંગઢ કિલ્લાની મુલાકાતે આવ્યાં તે વેળાની તસવીરી ઝલક. એવી અટકળો થઈ રહી છે કે પ્રિયંકા અને નિક રાજસ્થાનમાં લગ્ન કરવાના છે અને લગ્નનું સ્થળ નક્કી કરવા માટે જ મેહરાંગઢ કિલ્લો જોઈ ગયાં છે. બંનેએ ગયા જુલાઈ મહિનામાં સગાઈ કરી હતી. બંનેની પ્રથમ મુલાકાત 2017ના મે મહિનામાં થઈ હતી.