‘કારવાં’, ‘સત્યમેવ જયતે’નો પ્રચાર કાર્યક્રમ…

0
1084
આગામી બોલીવૂડ હિન્દી ફિલ્મો – કારવાં અને સત્યમેવ જયતેના પ્રમોશનલ કાર્યક્રમનું ફિલ્મોના નિર્માતાઓ તરફથી 14 જુલાઈ, શનિવારે મુંબઈમાં અલગ અલગ સ્થળે, સમયે આયોજન કરવામાં આવ્યું હતું. ‘કારવાં’ પ્રમોશનલ કાર્યક્રમમાં એની કલાકાર જોડી દલકીર સલમાન અને મિથિલા પાલકર ઉપસ્થિત રહ્યાં હતાં. ‘કારવાં’ ફિલ્મ 10મી ઓગસ્ટે રિલીઝ થવાની છે.
મિથિલા પાલકર
દલકીર સલમાન
‘સત્યમેવ જયતે’ના કલાકારો જોન અબ્રાહમ અને આયશા શર્મા. આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થવાની છે. (આયશા શર્મા બોલીવૂડ અભિનેત્રી નેહા શર્માની બહેન છે)
જોન અબ્રાહમ અને આયશા શર્મા.
જોન અબ્રાહમ, દિગ્દર્શક મિલાપ ઝવેરી, આયશા શર્મા.