ભૂમિ પેડણેકરે જન્મદિવસ ઉજવ્યો…

0
1125
બોલીવૂડ અભિનેત્રી ભૂમિ પેડણેકર (‘ટોઈલેટઃ એક પ્રેમ કથા’, ‘દમ લગા કે હૈસા’)એ પોતાનો 29મો જન્મદિવસ 17 જુલાઈ, મંગળવારે રાતે મુંબઈમાં ઉજવ્યો હતો. એણે યોજેલી પાર્ટીમાં વરુણ ધવન, વાણી કપૂર જેવા એનાં કેટલાક સહ-કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં. ભૂમિની નવી ફિલ્મ આવી રહી છે ‘સોનચિડિયા’, જેમાં તે સુશાંતસિંહ રાજપૂત સાથે ચમકશે. ભૂમિનો જન્મ 1989ની 18 જુલાઈએ મુંબઈમાં થયો હતો.
વાણી કપૂર
ભૂમિ પેડણેકર એની માતા સુમિત્રા હુડા-પેડણેકર સાથે
અભિનેતા વરુણ ધવન
ભૂમિ પેડણેકર
વાણી કપૂર અને ફેશન ડિઝાઈનર નિખીલ થામ્પી
નિર્માતા કરણ જોહર
વરુણ ધવન, ‘ધડક’ ફિલ્મના દિગ્દર્શક શશાંક ખેૈતાન તથા અન્ય