‘મુક્કાબાઝ’ના ટ્રેલર લોન્ચ પ્રસંગે અભિનેત્રી ઝોયા…

0
1269
આગામી નવી હિન્દી ફિલ્મ ‘મુક્કાબાઝ’નું ટ્રેલર 7 ડિસેમ્બર, ગુરુવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ લોન્ચ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે અભિનેત્રી ઝોયા હુસેન ઉપસ્થિત રહી હતી. ઝોયા હુસેન ઉપરાંત વિનીત કુમાર સિંહ, રવિ કિશન, જિમી શેરગીલ અભિનીત ‘મુક્કાબાઝ’ આવતા વર્ષની 12 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે.
ઝોયા હુસેન અને વિનીત કુમાર