ન્યુ યોર્કમાં MTV વિડિયો મ્યુઝિક એવોર્ડ્સ…

0
1318
ન્યુ યોર્કમાં રેડિયો સિટી મ્યુઝિક હોલ ખાતે 20 ઓગસ્ટ, સોમવારે વાર્ષિક MTV વિડિયો મ્યુઝિક એવોર્ડ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં જેનિફર લોપેઝ સહિત અનેક કલાકારોએ મનોરંજક પરફોર્મન્સ પ્રસ્તુત કર્યાં હતાં.