શ્રીદેવીનું પાર્થિવ શરીર મુંબઈ પહોંચ્યું…

0
1363
દુબઈમાં આકસ્મિક રીતે નિધન પામેલા 54 વર્ષીય બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવીનું પાર્થિવ શરીર 71 કલાક બાદ 27 ફેબ્રુઆરી, મંગળવારે રાતે ખાસ વિમાન દ્વારા મુંબઈ લાવવામાં આવ્યું હતું. એરપોર્ટ પરથી મૃતદેહને એમ્બ્યૂલન્સ દ્વારા શ્રીદેવી બોની કપૂરના અંધેરી (વેસ્ટ) સ્થિત નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો.