‘રાઝી’ નિર્દેશિકા મેઘના ગુલઝાર…

0
989
આગામી હિન્દી ફિલ્મ ‘રાઝી’નાં નિર્દેશિકા મેઘના ગુલઝારે પાંચમી મે, શનિવારે મુંબઈમાં પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને ફિલ્મના નિર્માણ તથા રિલીઝ વિશે વાતચીત કરી હતી. પત્રકાર પરિષદમાં ફિલ્મનાં કલાકારો આલિયા ભટ્ટ અને વિકી કૌશલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. 1971ની ભારત-પાકિસ્તાન યુદ્ધના સમય પર આધારિત રાઝી ફિલ્મ 11 મેએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં એક ભારતીય મહિલા જાસુસની વાત છે જેનાં લગ્ન પાકિસ્તાની લશ્કરના એક સૈનિક સાથે થાય છે.
વિકી કૌશલ અને આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ
વિકી કૌશલ, આલિયા ભટ્ટ, મેઘના ગુલઝાર
આલિયા ભટ્ટ
મેઘના ગુલઝાર