કાર્તિક આર્યન-કૃતિ સેનને કર્યો ‘લુકા છુપ્પી’નો પ્રચાર…

0
1216
બોલીવૂડ કલાકારો કાર્તિક આર્યન અને કૃતિ સેનન એમની આગામી ફિલ્મ 'લુકા છુપ્પી' માટે મુંબઈમાં પ્રચાર કરતા જોવા મળ્યાં હતાં. 'લુકા છુપ્પી' ફિલ્મ આવતી 1 માર્ચે રિલીઝ થવાની છે.