યોગ કરીને ફિગરને ફિટ રાખતી કરીના…

0
1411

 

બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર-ખાન સહ-કલાકાર સૈફ અલી ખાનને પરણીને એક પુત્ર – તૈમૂર અલી ખાનની માતા બની ગઈ છે. તે પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. પોતાનું ફિગર જાળવવા માટે તે યોગ કરી રહી છે. યોગાસન કરતી પોતાની તસવીરો એણે સોશિયલ મિડિયા પર શેર કરી છે.