GalleryEntertainment કમલે અનિલના ઘેર જઈ શોક વ્યક્ત કર્યો… February 27, 2018 0 1428 Share on Facebook Tweet on Twitter અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસન, રણવીર સિંહ, દીપિકા પદુકોણ સહિત અનેક ફિલ્મી સિતારાઓએ 26 ફેબ્રુઆરી, સોમવારે મુંબઈમાં અભિનેતા અનિલ કપૂરના ઘેર જઈને એમના ભાભી-અભિનેત્રી શ્રીદેવીના નિપજેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો. 54 વર્ષીય શ્રીદેવી કપૂર પરિવારના ભાણેજ મોહિત મારવાહ અને અંતરાના લગ્નપ્રસંગે હાજરી આપવા દુબઈ ગયા હતા ત્યારે 24 ફેબ્રુઆરીએ રાતે હૃદય ઓચિંતું બંધ પડી જવાથી એમનું અવસાન નિપજ્યું હતું. 1 of 12 કમલ હાસન દીપિકા પદુકોણ મોહિત મારવાહ મોહિત મારવાહ અને એની પત્ની અંતરા દીપિકા પદુકોણ અને રણવીર સિંહ રણવીર સિંહ રણવીર સિંહ અને દીપિકા પદુકોણ શબાના આઝમી સારા અલી ખાન સારા અલી ખાન જેનેલિયા ડીસોઝા-દેશમુખ દિગ્દર્શક શેખર કપૂર