‘કલંક’નું ટ્રેલર રિલીઝ કરાયું; તમામ મુખ્ય કલાકારો ઉપસ્થિત…

0
1106
સંજય દત્ત, માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટ, વરુણ ધવન, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિન્હા, કુણાલ ખેમૂ જેવા ટોચના કલાકારોને ચમકાવતી આગામી હિન્દી ફિલ્મ કલંકનું ટ્રેલર 3 એપ્રિલ, બુધવારે મુંબઈમાં પત્રકારો સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થવાની છે. ટ્રેલર 2 મિનિટ અને 11 સેકંડનું છે. ફિલ્મ 1945ના સમયગાળાની પૃષ્ઠભૂ પર આધારિત છે.