કાજોલ-માધુરી… ‘ડાન્સ દીવાને’નાં સેટ પર…

0
1988
મુંબઈમાં ટીવી ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને’નાં સેટ પર ટેલેન્ટ જજ અને અભિનેત્રી માધુરી દીક્ષિત-નેને સાથે અભિનેત્રી કાજોલ દેવગન અને પાર્શ્વગાયિકા આશા ભોસલે.