જાન્વી કપૂર એકદમ દેશી ગર્લના લુકમાં…

બોલીવૂડ અભિનેત્રી જાન્વી કપૂર 28 મે, મંગળવારે મુંબઈના જુહૂ વિસ્તારની રેસ્ટોરન્ટ 'બેરુટ'માંથી બહાર આવી ત્યારે એને કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી. જાન્વી એકદમ સામાન્ય, દેશી છોકરી જેવા ડ્રેસમાં સજ્જ થયેલી હતી.