જેક્લીને મુંબઈમાં શૂઝ બ્રાન્ડનું ઉદઘાટન કર્યું…

0
1293
બોલીવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝે 15 જાન્યુઆરી, મંગળવારે મુંબઈમાં સ્કેચર્સ શૂઝ બ્રાન્ડના લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. એણે સ્કેચર્સ શૂઝ પહેરીને તસવીરકારોને વિવિધ પોઝ આપ્યાં હતાં. સ્કેચર્સ અમેરિકન શૂ બ્રાન્ડ છે, જે મોટા ભાગનાં મેટ્રોપોલિટન શહેરોમાં ઉપલબ્ધ છે.