જેક્લીન ફર્નાન્ડિસ મેહબૂબ સ્ટુડિયોમાં…

0
999
મુંબઈના મેહબૂબ સ્ટુડિયોમાં પોતાની આગામી હિન્દી ફિલ્મના શૂટિંગ માટે આવેલી બોલીવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસ તસવીરકારોને જુદા જુદા પોઝ આપ્યાં હતાં.