ઈહાના ધિલોનનો ફોટોશૂટ…

0
1214
પંજાબી ફિલ્મો બાદ હવે બોલીવૂડમાં એન્ટ્રી કરી રહેલી અભિનેત્રી ઈહાના ધિલોને મુંબઈમાં એક ફોટોશૂટમાં તસવીરકારોને વિવિધ અદામાં પોઝ આપ્યાં હતાં. ઈહાના થ્રિલર ફિલ્મ ‘હેટ સ્ટોરી 4’ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. હાલ ફિલ્મનું શૂટિંગ ચાલુ છે અને ફિલ્મ આવતા વર્ષની બીજી માર્ચે રિલીઝ થવાની ધારણા છે. વિશાલ પંડ્યા દિગ્દર્શિત ‘હેટ સ્ટોરી 4’માં ઉર્વશી રાઉતેલા, કરણ વાહી, ગુલશન ગ્રોવર જેવા અન્ય કલાકારો પણ છે.