હર્ષવર્ધન કપૂર અને તાપસી પન્નુ બાઈક પર…

0
913
બોલીવૂડ કલાકારો હર્ષવર્ધન કપૂર અને તાપસી પન્નુ 28 મે, સોમવારે મુંબઈના રસ્તા પર મોટરબાઈક પર સવારી કરવાનો આનંદ માણતા જોવા મળ્યા હતા. બંને જણ એમની આગામી હિન્દી ફિલ્મ ‘ભાવેશ જોશી સુપરહીરો’ માટે એ રીતે પ્રચાર કરી રહ્યાં હતાં. આ ફિલ્મ આવતી 1 જૂને રિલીઝ થવાની છે. ફિલ્મમાં અર્જૂન કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે.