ગોવિંદા કામાખ્યા મંદિરમાં દર્શને…

0
1131
બોલીવૂડ એક્ટર ગોવિંદાએ 28 મે, સોમવારે આસામના ગુવાહાટી શહેરના કામાખ્યા મંદિરમાં જઈને દર્શન કર્યા હતા તે વેળાની તસવીર. નીચેની તસવીરમાં ફિલ્મ અને ટીવી સિરિયલ નિર્માત્રી એકતા કપૂર જયપુરના કાલે હનુમાન મંદિરમાં દર્શન કરવા આવી છે.