સલમાનને મળ્યા નીતિન ગડકરી…

0
1213
કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા નીતિન ગડકરી ભારતીય જનતા પાર્ટીની ‘સંપર્ક ફોર સમર્થન’ ઝુંબેશ અંતર્ગત બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને એના પિતા સલીમ ખાનને 8 જૂન, શુક્રવારે મુંબઈના બાન્દ્રા વેસ્ટ સ્થિત એમના નિવાસસ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટ ખાતે જઈને મળ્યા હતા અને મોદી સરકારે શાસનના છેલ્લા ચાર વર્ષમાં હાંસલ કરેલી સિદ્ધિઓ દર્શાવતી પુસ્તિકા એમને આપી હતી.
સલમાન ખાન, સલીમ ખાન, નીતિન ગડકરી, સલમા ખાન