દીપિકાએ વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સ ફાઈનલ મેચ માણી…

બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણે 14 જુલાઈ, રવિવારે એની બહેન અનિશા સાથે લંડનના વિમ્બલ્ડનમાં વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપમાં નોવાક જોકોવિચ અને રોજર ફેડરર વચ્ચેની મેન્સ સિંગલ્સ ફાઈનલ મેચ નિહાળી હતી.