‘કોફી વિથ કરન’ ટીવી શોમાં આલિયા-દીપિકા…

0
1269
બોલીવૂડ નિર્માતા કરણ જોહર સંચાલિત ટીવી શો ‘કોફી વિથ કરન’ની 6ઠ્ઠી આવૃત્તિના પ્રારંભિક એપિસોડમાં બોલીવૂડ અભિનેત્રીઓ દીપિકા પદુકોણ અને આલિયા ભટ્ટે ભાગ લીધો હતો. આ એપિસોડ 21 ઓક્ટોબરે પ્રસારિત કરાશે. અન્ય એપિસોડ્માં અભિનેતા અર્જૂન કપૂર અને એની સાવકી બહેન જ્હાન્વી કપૂર, અક્ષય કુમાર અને રણવીર સિંહ પણ જોવા મળશે.