ડેબિનાએ લોન્ચ કરી પોતાની યૂટ્યૂબ ચેનલ…

0
1523
ટીવી સિરિયલ અભિનેત્રી ડેબિના બૉનરજીએ તેની યૂટ્યૂબ ચેનલ લોન્ચ કરી છે. એ પ્રસંગે એણે તેનાં એક્ટર પતિ ગુરમીત ચૌધરી સાથે મુંબઈમાં યોજેલી પાર્ટીમાં તેનાં અમુક સહકલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં. રામાયણ સિરિયલમાં ડેબિના સીતા બની હતી અને ગુરમીત ભગવાન રામ બન્યો હતો.
અભિનેત્રી, મોડેલ રોશેલ રાવ સાથે ડેબિના
પતિ, એક્ટર ગુરમીત ચૌધરી સાથે ડેબિના
ડેબિન બૉનરજી
ગુરમીત ચૌધરી
અભિનેત્રી રોશેલ રાવ
કોમેડિયન ભારતી સિંહ એનાં પતિ હર્ષ લિંબચિયા સાથે