શ્રીદેવીનું નિધનઃ સિતારાઓ પહોંચ્યાં મુંબઈ નિવાસસ્થાને…

0
1292
બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી 24 ફેબ્રુઆરી, શનિવારે દુબઈમાં અવસાન પામ્યાના સમાચાર જાણ્યા બાદ રેખા, અનુપમ ખેર સહિત અનેક ફિલ્મ કલાકાર-કસબીઓએ 25 ફેબ્રુઆરી, રવિવારે મુંબઈમાં શ્રીદેવીના દેર અને અભિનેતા અનિલ કપૂરના નિવાસસ્થાને જઈને શોક વ્યક્ત કર્યો હતો.