‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’: દર્શકોએ માણ્યું નાટક ‘ડેવી જોન્સ’ એક આંધળી વાર્તા’…

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી તથા ભવન કલા કેન્દ્ર-ચોપાટી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ (વર્ષ ૧૨મું)ની ફાઈનલ અંતર્ગત આજે દક્ષિણ મુંબઈમાં ચોપાટી વિસ્તાર સ્થિત ભવન સભાગૃહ ખાતે ૧૧મા અને છેલ્લા નાટક ‘ડેવી જોન્સ’ એક આંધળી વાર્તા’ની રજૂઆત કરવામાં આવી હતી. જેની દર્શકોએ મજા માણી હતી. આઈરીસ સ્ટુડિયો, ભાવનગર સંસ્થાના આ નાટકના લેખક અને દિગ્દર્શક સરવૈયા અનોપ સિંહ છે. જુઓ નાટક ‘ડેવી જોન્સ’ એક આંધળી વાર્તા’ના દ્રશ્યોની તસવીરો. (તસવીરોઃ દીપક ધુરી)

‘ડેવી જોન્સ’ એક આંધળી વાર્તા’ નાટકનું એક દ્રશ્ય

‘ડેવી જોન્સ’ એક આંધળી વાર્તા’ નાટકનું એક દ્રશ્ય

‘ડેવી જોન્સ’ એક આંધળી વાર્તા’ નાટકનું એક દ્રશ્ય

‘ડેવી જોન્સ’ એક આંધળી વાર્તા’ નાટકનું એક દ્રશ્ય

‘ડેવી જોન્સ’ એક આંધળી વાર્તા’ નાટકનું એક દ્રશ્ય

નાટ્યકાર પ્રવીણ સોલંકી સાથે નાટકના કલાકારો

‘સંતાકૂકડી’ નાટકની તસવીરો…
‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’માં શુક્રવાર, 12 જાન્યુઆરીએ ભજવાઈ ગયેલા ‘સંતાકુકડી’ નાટકના લેખક મિલિંદ પાઠક હતા અને દિગ્દર્શક શિવાંગ ઠક્કર હતા. આ નાટક સુરતના શિવઅંશમ્ પ્રોડક્શન્સનું હતું. (તસવીરોઃ જિજ્ઞેશ મકવાણા)

‘સંતાકૂકડી’ નાટકનું દ્રશ્ય

‘સંતાકૂકડી’ નાટકનું દ્રશ્ય

‘સંતાકૂકડી’ નાટકનું દ્રશ્ય

‘સંતાકૂકડી’ નાટકનું દ્રશ્ય

‘સંતાકૂકડી’ નાટકનું દ્રશ્ય

‘સંતાકૂકડી’ નાટકનું દ્રશ્ય