બોલીવૂડના સિતારાઓની ગણેશપૂજા…

0
1007
અમિતાભ બચ્ચન, રિશી કપૂર, અનિલ કપૂર સહિત બોલીવૂડના અનેક જાણીતા કલાકારો અને હસ્તીઓ પણ ગણેશ ચતુર્થી નિમિત્તે પોતપોતાની રીતે ગણેશપૂજા કરતા હોય છે. અહીં પ્રસ્તુત છે, ‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના વીતી ગયેલા વર્ષોના અંકોમાંથી સાભાર એવી તસવીરોની એક ઝલક.

‘અજુબા’ ફિલ્મના શૂટિંગ વખતે ગણેશપૂજા કરતા અમિતાભ. સાથે છે, નીતુ સિંહ-કપૂર, રિશી કપૂર અને શશી કપૂરઅનિલ કપૂર

અનિલ કપૂર

જિતેન્દ્ર, પુત્ર તુષાર કપૂરલતા મંગેશકર નીતુ સિંહ-કપૂર, સાથે દીકરો રણબીર અને દીકરી રિધીમાચરિત્ર અભિનેતા રમેશ દેવકુમાર ગૌરવ, રૂપેશ કુમારરિશી કપૂરસ્મૃતિ મલ્હોત્રા-ઈરાની (તસવીરઃ મૌલિક કોટક)સુનિલ દત્ત