બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ ઐશા શર્મા…

0
2111
બોલીવૂડ અભિનેત્રી ઐશા શર્મા હાલમાં જ મુંબઈમાં એક મિત્રની બર્થડે પાર્ટીમાં આવો બોલ્ડ ડ્રેસ પહેરીને પહોંચી હતી. ઐશા હિન્દી ફિલ્મ ‘સત્યમેવ જયતે’માં જોન અબ્રાહમ સાથે ચમકી હતી. ઐશા બોલીવૂડ અભિનેત્રી નેહા શર્માની બહેન છે અને નેતા અજીત શર્માની દીકરી છે. તે વરુણ ધવન, આયુષ્માન ખુરાના સાથે ઘણી જાહેરખબરોમાં પણ ચમકી છે.