‘આઈફા’ એવોર્ડ્સમાં રેખાનો શાનદાર સ્ટેજ પરફોર્મન્સ…

0
1772
બોલીવૂડનાં 63 વર્ષીય પીઢ અભિનેત્રી રેખાએ થાઈલેન્ડના પાટનગર બેંગકોકમાં 24 જૂન, રવિવારે 19મા ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ્સ કાર્યક્રમમાં ‘મુકદ્દર કા સિકંદર’ ફિલ્મના ‘સલામે-ઈશ્ક મેરી જાં’ ગીત પર ડાન્સ રજૂ કરીને સૌને મુગ્ધ કરી દીધાં હતાં. રેખાએ 20 વર્ષ બાદ ફરી ‘આઈફા’ એવોર્ડ્સ સમારંભમાં આ રીતે સ્ટેજ પરફોર્મન્સ આપ્યો છે.