બચ્ચન પરિવારે ઉજવી દિવાળી…

0
2103
બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન, એમના પત્ની જયા, પુત્ર અભિષેક, પુત્રવધુ ઐશ્વર્યા, પૌત્રી આરાધ્યાએ ૮ નવેમ્બરે મુંબઈમાં એમના નિવાસસ્થાને ફૂલઝર પેટાવીને, સાદગીપૂર્વક દિવાળી તહેવારની ઉજવણી કરી હતી.