GalleryEntertainment મરૂન શરારામાં આકર્ષક આલિયા… November 13, 2018 0 1064 Share on Facebook Tweet on Twitter બોલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે 12 નવેમ્બર, સોમવારે કોલકાતામાં કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (KIFF 2018)માં હાજરી આપી હતી. મરૂન શરારામાં એ ખૂબ જ આકર્ષક લાગતી હતી. એની સાથે એનાં માતા સોની રાઝદાન પણ હતાં.