અભિષેક-ઐશ્વર્યા સહ-અભિનેત્રી સોનાલી બેન્દ્રેને મળવા ગયાં…

0
1231
બોલીવૂડ કલાકાર દંપતી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય 5 જાન્યુઆરી, શનિવારે રાતે મુંબઈમાં સહ-કલાકાર અભિનેત્રી સોનાલી બેન્દ્રેને એમનાં નિવાસસ્થાને મળવા ગયાં હતાં. સોનાલી હાલમાં જ ન્યૂ યોર્કમાં કેન્સરની સારવાર લઈને મુંબઈ પાછાં ફર્યાં છે. અભિષેક અને સોનાલીનાં ફિલ્મનિર્માતા પતિ ગોલ્ડી બહલ બાળપણનાં મિત્રો છે. (તસવીર સૌજન્યઃ યોગેન શાહ)