ભાગ્યશ્રી-હિમાલય…

'મૈંને પ્યાર કિયા' ફિલ્મમાં સલમાન ખાન સાથે ચમકેલી હિરોઈન ભાગ્યશ્રી પટવર્ધન યાદ છેને... એણે તેનાં પતિ હિમાલય દાસાની સાથે પોતાની અમુક તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે. ભાગ્યશ્રીએ ભોજપુરી, કન્નડ, મરાઠી અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. ભાગ્યશ્રી-હિમાલયને અવંતિકા નામે પુત્રી અને અભિમન્યુ નામે પુત્ર છે.