ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિમંડળ પીએમ મોદીને મળ્યું…

0
1474
હિન્દી ફિલ્મ ઉદ્યોગના નિર્માતાઓ અને કલાકારોનું એક પ્રતિનિધિમંડળ 10 જાન્યુઆરી, ગુરુવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું અને રાષ્ટ્ર ઘડતર માટે ફિલ્મ ઉદ્યોગના યોગદાન વિશે ચર્ચા કરી હતી. પ્રતિનિધિમંડળમાં કરણ જોહર, રોહિત શેટ્ટી, રણવીર સિંહ, આયુષ્માન ખુરાના, સિદ્ધાર્થ મલ્હોત્રા, આલિયા ભટ્ટ, ભૂમિ પેડણેકર, વિકી કૌશલ, વરુણ ધવન, રણબીર કપૂર, એકતા કપૂર, અશ્વિની ઐયર તિવારીનો સમાવેશ થાય છે.