ગણપતિ સૌનાં વહાલા, મોટેરાં સાથે બાળકોનાં પણ લાડીલા બાપ્પા…

0
2558
મુંબઈનિવાસી શિલ્પકાર વિશાલ શિંદેએ ગણેશોત્સવ નિમિત્તે ગણપતિના બાળપણના થીમ પર આધારિત ગણપતિજીની મૂર્તિઓ બનાવી છે. આવાં વિવિધ રૂપોના બાળગણેશની મૂર્તિઓ ગણેશમૂર્તિના સર્જક શિંદેના મુંબઈના લોઅર પરેલસ્થિત ત્રિમૂર્તિ આર્ટ્સ વર્કશોપમાં જોવા મળે છે.

ગણેશમૂર્તિ સર્જક વિશાલ શિંદે