સચીન તેંડુલકરની સરપ્રાઈઝ વિઝિટ…

0
2774
દંતકથાસમા ક્રિકેટર અને ‘ભારત રત્ન’ સચીન તેંડુલકરે મુંબઈની જે શાળામાં વર્ગોનું બાંધકામ કરવા માટે આર્થિક ભંડોળ આપ્યું હતું એ શાળાની એમણે 28 માર્ચ, બુધવારે સરપ્રાઈઝ વિઝિટ લીધી હતી. એમને જોઈને, મળીને બાળકો ખૂબ આનંદમાં આવી ગયા હતા.