કુંભ મેળા પૂર્વે સરઘસ…

0
2529
કુંભ મેળાના આરંભ પૂર્વે 2 જાન્યુઆરી, બુધવારે અલાહાબાદમાં શ્રી પંચાયતી નિરંજની અખાડાના સાધુઓએ પેશ્વાઈ સરઘસ કાઢ્યું હતું. આ સરઘસમાં બોલીવૂડ અભિનેતા આશુતોષ રાણા પણ જોડાયા હતા. કુંભ મેળાનો આરંભ 15 જાન્યુઆરીથી થઈ રહ્યો છે.