દેશભરમાં ગાંધીજયંતીની ઉજવણી…

0
1368
2 ઓક્ટોબર, મંગળવારે દેશભરમાં મહાત્મા ગાંધીની 149મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી. મુંબઈમાં દંતકથા સમાન ક્રિકેટર સચીન તેંડુલકરે મ્યુનિસિપલ બાળકોનાં વિદ્યાર્થીઓ સાથે મળીને સફાઈકાર્યમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સહિત અનેક ટોચના નેતાઓએ સવારે રાજઘાટ ખાતે જઈને ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

મુંબઈમાં રસ્તા પર સફાઈ કામ કરતા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ચેરમેન રજનીશ કુમાર. ધરમસાલા (હિમાચલ પ્રદેશ) કોલકાતા
કોલકાતા

રાજઘાટ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી

અરવિંદ કેજરીવાલઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુરાજઘાટ ખાતે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરતા યુનાઈટેડ નેશન્સના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેઝરાહુલ ગાંધીસોનિયા ગાંધી બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર (પટનામાં) નવી દિલ્હીમાં ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પાંજલિ
મોરાદાબાદ