ઈન્ડિયન રોટીબેન્ક ગુજરાત તરફથી ગરીબો સાથે હોળી ઉજવણી…

0
1205
ઈન્ડિયન રોટીબેન્ક ગુજરાત તરફથી 17 માર્ચ, રવિવારે બપોરે 3 વાગ્યે ચાંદલોડીયા રેલવે ક્રોસિંગ પાસે ગરીબ બાળકો સાથે હોળી રમવામાં આવી હતી. સંસ્થા તરફથી ગરીબ બાળકોને પિચકારી અને ગુલાલ તેમજ રોટી અને સૂકી ભાજી, ધાણી અને મિઠાઈના ગિફ્ટ પેકેટ આપવામાં આવ્યા હતા. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)