રાષ્ટ્રપતિ કોવિંદ ચિશ્તી દરગાહની મુલાકાતે…

0
2152
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને એમના પત્ની સવિતા કોવિંદે 14 મે, સોમવારે અજમેરમાં હઝરત ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીની દરગાહની મુલાકાત લીધી હતી. કોવિંદ દંપતીએ પુષ્કરમાં જગતપિતા બ્રહ્મામંદિરની મુલાકાતે લીધી હતી અને ત્યાં પૂજા કરી હતી.