રાહુલ ગાંધી તિરુપતિ બાલાજી મંદિરમાં…

0
1612
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી 22 ફેબ્રુઆરી, શુક્રવારે સવારે આંધ્ર પ્રદેશના સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન કરવા ગયા હતા. એમની સાથે એમના બહેન પ્રિયંકા ગાંધી-વાડ્રાનો પુત્ર રેહાન વાડ્રા પણ હતો. રાહુલ 10 કિલોમીટર અને 3,500 પગથિયા ચડીને મંદિરે ગયા હતા અને ત્યાં પૂજા-અર્ચના કરી હતી.