મોરારિબાપુનું દામોદર કુંડના પાણીનું આચમન…

0
869

મોરારિબાપુની રામકથા હાલ જૂનાગઢમાં ચાલી રહી છે. રામકથા બાદ મોરારિબાપુ જૂનાગઢના સુપ્રસિદ્ધ એવા દામોદર કુંડની મુલાકાતે ગયા હતા. આ દોમાદર કુંડમાં નરસિંહ મહેતા સ્નાન કરતા હતા. છસ્સો વર્ષ પહેલાં “મહેતાજી” જતા ત્યારે આજની પેઢી માટે કોંજળી નામના મહુવા પાસેના તલગાજરડા ગામથી બે કીમી દૂર આવેલા ગામના નાગર સદગૃહસ્થ જીવણદાસ મહેતાના વંશજ મોરારીબાપુ દામોદરકુંડને કાંઠે આચમન લેતા હોય એ દ્રશ્ય જોઈને “મહેતાજી”નો સાક્ષાત્કાર થયો હોય તેવું લાગે !! (તસ્વીર- વિજય ત્રિવેદી)