જૈન જાગરણ મહાશિબિર, શપથગ્રહણ સમારોહ…

0
2310

 

જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા 15 એપ્રિલ, રવિવારે અમદાવાદમાં જૈન જાગરણ મહાશિબિર અને શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુરૂદેવ શ્રી નયદ્મસાગરજી મહારાજ સાહેબ તેમજ સાધ્વીજી શ્રી મયણાશ્રીજી મહારાજ સાહેબ અને અતિથિ વિશેષ તરીકે મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ તથા જૈન સમાજનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)