ધૂળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી…

0
2240
2 માર્ચ, શુક્રવારે દેશભરમાં હોળી પર્વના બીજા દિવસ ધૂળેટીની લોકોએ પરંપરાગત ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. મુંબઈ સહિત દેશમાં લગભગ તમામ સ્થળે લોકોએ એકબીજા પર રંગ છાંટીને, પીચકારી વડે રંગીન પાણીના ફૂવારા છોડીને આ તહેવારનો આનંદ માણ્યો હતો.