રૂપાણીએ શહેરીજનો સાથે મળીને પતંગ ચગાવી…

0
2025
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદના ખાડિયા, મણીનગર વિસ્તારમાં પતંગ ચગાવીને શહેરીજનો સાથે મળીને ઉત્તરાયણનો આનંદ માણ્યો. એમની સાથે રંગભૂમિ તથા ફિલ્મોના અભિનેતા મનોજ જોશી પણ હતા.
વિજય રૂપાણી સાથે મનોજ જોશી
ધ્રાંગધ્રામાં મકરસંક્રાંતિની ઉજવણી કરતા પ્રદેશ ભાજપના આગેવાન આઈ.કે. જાડેજા