મુંબઈ: ‘ગુડી પડવા’ નિમિત્તે મહિલાઓની બાઈક રેલી…

0
3746
મુંબઈમાં 18 માર્ચ, રવિવારે ગુડી પડવા તહેવાર અને મરાઠીઓના નૂતન વર્ષની પરંપરાગત ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે દક્ષિણ મુંબઈમાં ગીરગામ વિસ્તારમાં આયોજિત બાઈક રેલી-શોભાયાત્રામાં અનેક મહિલાઓએ ભાગ લીધો હતો.